પ્રવ્રુતિ/પ્રોજેક્ટ



                       શિક્ષકમિત્રો,બ્લોગ તો ઘણા છે,પણ પાઠ્યપુસ્તકમા પાઠના અન્તે આવતી પ્રવ્રુતિ કે આપણે કરવાના પ્રોજેક્ટ્ને લગતી માહીતી બહુ ઓછી મળે છે.તો અહીથી હવે આપ તે માહિતી મેળવી શકશો..આશા છે કે આપને જરુર ગમશે.
 ધોરણ-૬
૧.ગુજરાતી-પાઠ-૨.હિન્દમાતાને સમ્બોધન- દેશભક્તિગીત અન્ક તૈયાર કરો. 
૨.ગુજરાતી-આલા લીલાવાન્સળિયા-લોકગીત સન્ગ્રહ અન્ક બનાવો.
૩.ગુજરાતી ધો.૬-(First Sem) લેખણઝાલી ન રહી-કહેવતસન્ગ્રહ્પોથી બનાવો,
૪.ગુજરાતી ધો.6-(Second Sem) સુભાષિતો-સુવિચારસન્ગ્રહ્પોથીબનાવો,
૫.-ધો.-૬-हिन्दी-१.-इतनी शक्ति हमे देना दाता-अन्य भाषाओ मे लिखी गइ प्रार्थनाओ का सन्कलन कीजीए। 

ધોરણ-૭
.हिन्दी-पाठ-२. हम भी बने महान- प्रव्रुति-प्रेरक प्रसन्गो का अन्क बनाइए।
.पाठ-१०.अन्दाज अपना अपना- 
टी.वी.पर प्रदर्शित विग्यापन या अन्य कार्यक्रम के कुछ खास विधानो क सन्कलन करना।  सन्कलन
૩.ગુજરાતી-માલમ મોટા હલેસા તુ માર- લોકગીત સન્ગ્રહ અન્ક બનાવો લોકગીત સન્ગ્રહ

4.ધો.૭-ગુજરાતી-સુભાષિત-સુભાષિતસન્ગ્રહપોથી બનાવો